Best attitude gujarati shayri
ગુજરાતી attitude શાયરી
હારી નથી ગયો જીતીને બતાવીશ,
મારો સમય ખરાબ છે હું નહીં.
કિનારો ના મળે તો ભલે ના સહી,
ડુબાડી બીજાને ક્યારેય તરવું નથી મારે.
નખરા તો છોકરીઓના હોય સાહેબ,
બાકી અમારા તો કાયમ તોફાન જ હોય.
સપનાઓ તુટવા પણ જરૂરી છે જિંદગીમાં,
ખબર તો પડે આપણામાં કેટલી ત્રેવડ છે પાછું ઉઠવાની
મારે કોઈના #Like ની કોઈ જરૂર
નથી, લોકો મને દિલથી #Like કરે છે એ જ ઘણું છે !!
મંઝીલે પહોંચવું હોત તો હું તારાથી વહેલા પહોંચી જાત, પણ કોઈનો હાથ છોડીને આગળ વધવું એ મારા સ્વભાવમાં નથી !
હું નમી ગયો એમની સામે,
કેમ કે મારે વટ નહીં સંબંધ રાખવો હતો
તમે કોઈ જાદુગર છો કે શું, મારા
દિલમાં સમાવું અે કોઈ સામાન્ય
વ્યક્તિનું કામ નથી !!
મોત કાલે આવતું હોય તો આજે આવે,
પણ જીવવું તો બાકી વટથી જીવવું !!
અમુક લોકો આવ્યા હતા મને સમજવા માટે,
પછી પોતે જ સમજીને ચાલ્યા ગયા !!
હું તો સંબંધનો પાકો ખેલાડી છું સાહેબ,
રમતમાં મારી જિંદગી હોય પણ કોઈની
જિંદગીમાં મારી રમત ના હોય !!
પ્રેમ કરવો તો સિંહણ જેવીને સાહેબ,
હરણીઓ ક્યારે ફૂદકી જાય નક્કી નહીં !!
#Smart છું પણ #Girl Friend નથી,
કારણ કે મારે પ્રેમ કરવો છે #Time Pass નહીં !!
0 Comments