Hot Posts

6/recent/ticker-posts

500 + gujarati suvichar ગુજરાતી સુવિચાર

500 + gujarati suvichar ગુજરાતી સુવિચાર

મિત્રો જો તમે પણ ગુજરાતી સુવિચાર ના શોખીન હો વાચવા અથવા કોઈને whatsapp fasbook મૂકવાના શોખીન હોઈ તો આજે તમારા માટે 500 કરતા પણ વધારે સુવિચાર લઈને આવિયો છું.     

ગુજરાતી સુવિચાર    


કોણ કહે છે..
આજે મન મનમાં વેર છે,
સંબંધો ની સુવાસ ઠેર ઠેર છે...

સંબંધો તો ઈશ્વર ની દેન છે,
બસ નિભાવવાની રીતોમાં
💕 થોડો થોડો ફેર છે...💞 Good morning Jay Shari Krishna  Jay mataji. Jay Ganesh.

.
Sorry" કેવો ગજબ નો શબ્દ છે સાહેબ....

માણસ બોલે તો ઝગડો પૂરો અને ડોક્ટર બોલે તો માણસ પૂરો વ્હાલા.!!
           💐 *સુપ્રભાત* 💐
         👏🏻 *જય શ્રીકૃષ્ણ   👏🏻
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે.

એવી આપણી  સમજ છે...

પણ હકીકતમા...
ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે...*

    🍃Good Morning 🍃
   *🙏🏻JaY MaTaJi 🙏🏻

જિંદગી ની 'દોડ' જ અજીબ છે,
જીતી જઈએ તો 'આપણા પાછળ છૂટી જાય છે,
અને હારી જઈએ તો આપણા જ પાછળ 'છોડી' જાય છે....

🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹


જીવનમાં કોઈક કોઈક વાર અંધારું પણ જરૂરી છે...
ખબર તો પડે કે આપડી જોડે સાચા હીરા કયા છે..
નહીંતર તડકામાં_કાચ_ના ટુકડા પણ હીરાની જેમ ચમકે છે.

🌹🌹🌹 Good morning 🌹🌹🌹

નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ ખરાબ નહીં થાય...

બીજો માણસ આપણામાં e વિશ્વાસ મૂકી શકે, એ જ જીવનની સૌથી મોટી સફળતા છે.....!

Good Morning


"પરિસ્થિતિ બદલવી"* જ્યારે *"અશક્ય"* હોય 
તો
       "મન"ની "સ્થિતિ બદલી" નાંખો.
જીવનમાં "બધું જ આપોઆપ બદલાઈ" જશે.
 Radhekrishna
 
           🙏Good morning🙏

દુનિયાનુ 🌏 સૌથી 👌🏻 સુંદર 🌱 છોડ વિશ્વાસ હોય છે... જે જમીન પર નહી પણ વ્યક્તિના હૃદય 💞 માં ઉગે છે...!!........ 🍁₲๑๑d ℳorning🍁
સફળતા કરતા સંતોષ ઉત્તમ છે, કારણ સફળતા એ બીજા નક્કી કરે છે જ્યારે સંતોષ એ આપણો આત્મા નક્કી કરે છે.
           
       🌺શુભ સવાર🌺
🙏      જય શ્રી કૃષ્ણ.      🙏
🌹🌹 જય ગુરૂદેવ🌹🌹
બુદ્ધિશાળી તો દુનિયામાં બધા જ લોકો હોય છે...

બસ, લાગણીઓ અને વિશ્વાસમાં જ છેતરાય છે...

Good Morning...🙏🏻
🏩મહેલો ની જરૂર હોય છે

*માત્ર રહેવા માટે,😍✌

 *બાકી વસી જવા માટે

*કોઈના ખોબા🤲 જેવડા દિલ નો❤

😘એકાદ ખુણો જ કાફી છે.
🥰*
*🌹Good Morning🌹

મિત્રો આનાથી વધારે સુ વિચાર વાંચવા અથવા કોઈને  whatsapp Fasbook માં મુકવા માંગતા હોય તો આ Apps ઇન્સ્ટોરલ કરો 500 કરતા પણ વધારે સુવિચાર આ Apps માં છે તો તરત ઇન્સ્ટોલ કરો



Post a Comment

0 Comments