best gujarati love shayari બેસ્ટ ગુજરાતી love  Shayri

Gujarati Love Shayari.ગુજરાતી શાયરી  - Status and Images  



  એક જ ચિંતા હૃદયને કોરી ખાય છે, હું તારો છું તો તું મારી કેમ નહીં.













બંને ભાગીદાર છીએ અપરાધના, મેં જ્યારે નજર મિલાવી ત્યારે તમે પણ સ્માઈલ આપી હતી.




બે હંસતી ખેલતી નિર્દોષ જિંદગી બરબાદ થઇ જાય, બસ એનું જ નામ પ્રેમ.


માત્ર થોડી પળો વિતાવી છે સાથે આપણે, તું એને સમય કહે છે ને હું એને જિંદગી.

સપનામાં તું મારી હકીકત છે, અને હકીકતમાં તું જ મારું સ્વપન છે.