એક જ ચિંતા હૃદયને કોરી ખાય છે
, હું તારો છું તો તું મારી કેમ નહીં.
તું જેની પાસે છે એને તારી કદર નથી,
અને જેને તારી કદર છે એની પાસે તું નથી.
માત્ર થોડી પળો વિતાવી છે સાથે આપણે,
તું એને સમય કહે છે ને હું એને જિંદગી.
કહેવાય છે કે લાગણીની શરુઆત આંખોથી થાય છે,
સાચુ માનો તો લાગણીની કિંમત પણ આંખોએ જ ચૂકવવી પડે છે.
છે આ શરીરની હાજરી ત્યાં સુધી તું લાગણી વરસાવી દે,
પછી તસ્વીરને લાગણીની કોઈ અસર નથી થતી.
હું આખી રાત જાગુ છું એવા ❤ વ્યક્તિ માટે,
જેને દિવસના અજવાળામાં પણ મારી યાદ નથી આવતી.
દિલમાં જેના માટે પ્રેમની ❤👲❤ ખાણ છે
એ જ મારા પ્રેમથી અજાણ છે.
નસીબનો એવો તે કેવો આ ખેલ,
જે નસીબમાં નથી એનાથી જ થઇ ગયો પ્રેમ !!
આંસુ ત્યારે નથી આવતા જ્યારે તમે કોઈને ખોઈ બેસો છો,
આંસુ ત્યારે આવે છે જ્યારે પોતાને કોઈને પણ બીજાને પામી નથી શકતા.
તકલીફ તો ત્યારે પડે છે સાહેબ,❤ જ્યારે નસીબમાં નથી હોતી એ જ ગમી જાય છે.
વીતેલું હોય પોતાના પર તો જ શબ્દો સમજાય,
બાકી તો બધાને ખાલી 💏 શાયરી જ દેખાય !!
એમ તો એ એક જીવનના એ નથી સાથી બન્યા,
આમ એનો સાથ જોશો તો ભવોભવ લાગશે !!
નિર્દોષ લાગણીઓ ત્યાં જ નમી જાય છે,
નસીબમાં નથી હોતું હંમેશા એ જ ગમી જાય છે !!
0 Comments