BSF બોર્ડર  સિક્યુરિટી ફોર્સ  દ્રારા ભરતી

 

◆ પોસ્ટ :  ટ્રેડમેન ( કોન્સ્ટેબલ )


◆  ફોર્મ શરૂ થવાની તા : 15/01 /2022

◆  છેલ્લી તા : 28/02/2022

 ■(લાયકત :  10 પાસ )

■ જગ્યા :  2788
 

પગાર  : RS > 21, 700 (Starting Salary )

★ ઉંમર :  18 થી 23  વર્ષ


ચલણ :

◆ SC /ST /  સ્ત્રી  એક્ષસર્વિસમેન  : ચલણ નથી 

અન્ય  માટે   : RS . 100/


શારીરિક માપદંડ  

SF કોન્સ્ટેબલ ટ્રેડમેન શારીરિક પાત્રતા 
 ઊંચાઈ  : પુરુષ - 167.5 સેમી અને સ્ત્રી - 157 સેમી 
છાતી ( માત્ર પુરોષો માટે ) : 78 -83  સે.મી 

શારીરિક માપદંડ  

SC /STV આદિવાસી 
 
ઊંચાઈ : પુરુષ = 162 .5 સેમી અને સ્ત્રી = 155 સેમી 

છાતી ( માત્ર પુરુસો  માટે ) 76-81 સે.મી 

પર્વતીય વિસ્તારના ઉમેદવાર 
■ ઊંચાઈ : =165 સેમી અને સ્ત્રી = 150 સેમી 


વધુ માહિતી માટે.  rectt.bsf.gov.in  પરથી અરજી કરી શકે છે.